Kategorien
Ein Gedicht geht um die Welt

અહીં અને ત્યાં

અહીં અને ત્યાં
અહીં સૂર્ય / ત્યાં બોમ્બ
અહીં શાંતિ / ત્યાં આંસુ
અહીં ભવિષ્ય છે? / ત્યાં ભય!
આપણે ક્યાં જઇ રહ્યા છીએ?

(Gujurati von Pankit Shah, Kochi, Indien)

Schreibe einen Kommentar